🔥 ट्रेंडिंग भाजपा सरकार में अपराध बढने की बात दोहर... महिला ने मुंबई स्टेशन पर मोटरमैन के के... सोनें की कीमतें 29% गिरकर 10 ग्राम पर... द टाइम्स ऑफ इंडिया ने सीधा, खुला गोद ल... ट्रम्प को दिया गया मिनरल बॉक्स, भारत क... मार्क हॉस्पिटल में ड्रग विभाग ने एंटी‑...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોધરા તાલુકાના કેવડિયા પિ એચ સિ ફલિયા થિ ગણપતિ બાપ્પા મોરિયા નુ વિસર્જન

ગોધરા તાલુકાના કેવડિયા પિ એચ સિ ફલિયા થિ ગણપતિ બાપ્પા મોરિયા નુ વિસર્જન

✍️ रिपोर्टर: Chauhan Gavesinh Maganbhai 🗓 20 सित. 2026, 07:56 PM 👁 143
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોધરા તાલુકાના કેવડિયા પિ એચ સિ ફલિયા મા થી વિસર્જન

ગોધરા તાલુકાના કેવડિયા ના પી એચ સિ ફલિયા મા થી ૫૬ ભોગ તેમજ આરતી કરી ગણપતિ બાપ્પા મોરિયા નુ વિસર્જન મોગલ ડિ જે ના સથવારે ગામ ના આગેવાનો અને ગામ ના સરપંચ જાયદાખાન અને ડેપ્યુટી સરપંચ સુરેશ ભાઈ હાજર રહી ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે પ્રસ્થાન કરાવ્યું
📲Get App