🔥 TRENDING 14 ଜିଲ୍ଲାର ରିଲିଫ ଓ ପୁନରୁଦ୍ଧାର ଦାୟିତ୍ବ... ଓଡ଼ିଶା ଉପକୂଳ ଜିଲ୍ଲାରେ ଆଜି ଭୟଙ୍କର ବର୍ଷା... ବଢ଼ିବ ନଦୀର ଜଳସ୍ତର ବୃଦ୍ଧି, ଆଶଙ୍କାଜନକ ବର... ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ... ବ୍ରହ୍ମଗିରିରେ ବାତ୍ୟା ପ୍ରସ୍ତୁତି ପାଇଁ ଜିଲ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં સેવા મેરા યોગદાન અભિયાન હેઠળ ૪૩ યુનિટ રક્તદાન..
Health

હિંમતનગરમાં સેવા મેરા યોગદાન અભિયાન હેઠળ ૪૩ યુનિટ રક્તદાન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Sep 2026, 08:40 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા મેરા યોગદાન અભિયાનમાં હિંમતનગરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં યુવાનો, નાગરિકો અને અધિકારી‑કર્મચારીઓએ કુલ ૪૩ યુનિટ રક્તદાન કર્યું..

સેવા મેરા યોગદાન અભિયાનના અંતર્ગત હિંમતનગરમાં મહાદેવ યુવક મંડળ મહેતાપુરા અને કલેક્ટર કચેરી, હિંમતનગર દ્વારા GMERS બ્લડ બેન્કની સહાયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

યુવાનો,નાગરિકો તેમજ અધિકારી‑કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ ૪૩ યુનિટ રક્તદાન કર્યું, જે સ્થાનિક આરોગ્ય સેવાઓ માટે મહત્વપૂર્ણ યોગદાન છે.આ કાર્યક્રમમાં ભાગ લેનારોએ “રક્તદાન એ મહાદાન” એવી વિચારધારા વ્યક્ત કરી, જે સમાજમાં રક્તદાનની જરૂરિયાત અને મહત્વને ઉજાગર કરે છે.
📲Get App