🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાપરના ફતેહગઢમાં

મધરાતે મોલધારી પર ફાયરિંગથી ચકચારા
Crime

રાપરના ફતેહગઢમાં મધરાતે મોલધારી પર ફાયરિંગથી ચકચારા

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 16 Sep 2026, 08:30 PM 👁 91
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઘેટાં ચારતો માલધારી રસ્તા નજીક સૂતો હતો, મધરાતે અઢીં વાગ્યે ચોર જેવા 2 અજાણ્યા શખ્સો આવ્યા જાગી ગયેલા માલધારી પર ફાયરિંગ.

ગંભીર ઘાયલ માલધારી ગાંધીધામ ાCUમાં.
રાપર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
📲Get App