🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા તાલુકાના નેતાઓએ ગાંધીનગરના ધારાસભ્ય ચૈતરભાઈને મુલાકાત લીધી
राजनीति

સાબરકાંઠા તાલુકાના નેતાઓએ ગાંધીનગરના ધારાસભ્ય ચૈતરભાઈને મુલાકાત લીધી

✍️ रिपोर्टर: Angari Yogesh kumar 🗓 15 सित. 2026, 08:22 PM 👁 91
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મંત્રી નરેશભાઈ અંગારી અને અન્ય નેતાઓએ ગાંધીનગરમાં ધારાસભ્ય ચૈતરભાઈને મળ્યા.

સાબરકાંઠા જિલ્લા, ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મંત્રી નરેશભાઈ અંગારી, યુવા મોર્ષા પ્રમુખ યોગેશ અંગારી, બાબુભાઈ બુમ્બડીયા, કમલેશભાઈ અંગારી અને લીલાવંટા થી અશોક ભાઈ ગાંધીનગરમાં ધારાસભ્ય ચૈતરભાઈ સાથે મુલાકાત કરી.

આ મુલાકાતમાં ઉપસ્થિત મુખ્ય સભ્યોમાં નરેશભાઈ અંગારી, યોગેશ અંગારી, બાબુભાઈ બુમ્બડીયા, કમલેશભાઈ અંગારી ધારાસભ્ય ચૈતરભાઈને પોતાના વિસ્તારોની પ્રગતિ અને સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે મળ્યા.

મુલાકાત દરમિયાન ધારાસભ્ય ચૈતરભાઈએ ઉપસ્થિત નેતાઓને તેમની કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો અને સ્થાનિક વિકાસ માટે સહકારની ખાતરી આપી.
📲Get App