🔥 ट्रेंडिंग चेनारी के पुर्व विधायक श्याम बिहारी रा... नूतन चौक के नामदेव समाज में संत शिरोमण... जवाजा पंचायत समिति के चुनाव परिणाम में... बालमटाकळी गावात टॅन्करने पाणीपुरवठा सु... અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાઈવે પર એસ... Headlines Today
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરોચનનગર ની યુવા ટીમ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું
देश

વિરોચનનગર ની યુવા ટીમ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Raval Aakash Pankajkumar 🗓 15 सित. 2026, 08:40 AM 👁 91
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ મહોત્સવ વિરોચનનગર

વિરોચનનગર ગામ ની યુવા ટીમ દ્વારા ગણપતિ મહોત્સવ નુ ભવ્ય આયોજન
આયોજકો દ્વારા ભવ્ય લોકડાયરો કાર્યક્રમ રાખવામાં આવ્યો
ગામ વિરોચનનગર
સ્થળઃ શ્રી બળિયાદેવ મંદિર
સમય રાત્રે નવું વાગે
આ વિરોચનનગર ગામ ની યુવા ટીમ ને અમારું need 24 news દ્વારા પણ ખૂબ ખૂબ અભિનંદન
📲Get App