🔥 ट्रेंडिंग Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... अमेरिकी कंपनियों ने भारत में डिज़ाइन व... अहमदाबाद में तीसरा ऑल इंडिया पुलिस बैड...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાંડેસરા વિસ્તારમાં ડીજે રેલી દરમિયાન ચપ્પુ હુમલામાં બે યુવકો ઘાયલ
अपराध

પાંડેસરા વિસ્તારમાં ડીજે રેલી દરમિયાન ચપ્પુ હુમલામાં બે યુવકો ઘાયલ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 सित. 2026, 01:20 PM 👁 99
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજે રેલી દરમિયાન 4-5 અજાણ્યા વ્યક્તિઓએ ચપ્પુ વડે બે યુવકોને ઘાયલ કર્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજે રેલી દરમિયાન 4-5 અજાણ્યા વ્યક્તિઓએ ચપ્પુ વડે બે યુવકોને ઘાયલ કર્યા. ગલીમાં ડીજેનું વાહન પસાર થતું હતું ત્યારે સ્થાનિક લોકો વાંધો ઉઠાવ્યો, જેનાથી હિંસા ફાટી નીકળી.

હુમલાખોરોએ ચપ્પુ વડે વિનીત અને કાર્તિકને ઘાતક ઘા કર્યા, જેમાં વિનીતને પીઠ અને માથામાં ઊંડી ઈજાઓ પહોંચી, જ્યારે કાર્તિકને છાતીમાં ગંભીર ઈજા થઈ.

બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હાલ લોહીલુહાણ સ્થિતિમાં છે.

ભાણેજના મામા દીપકભાઈએ જણાવ્યું કે, ભાણેજે ડીજે વાહન ચલાવતાં ગલીમાંથી પસાર થવા માટે પૂછ્યું, જેનાથી ઉશ્કેરાયેલા હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો.
📲Get App