🔥 TRENDING मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સૌની યોજના' હેઠળ સુરવો ડેમ ભરવા તુષારભાઈ ગણાત્રાની રજૂઆત
Politics

સૌની યોજના' હેઠળ સુરવો ડેમ ભરવા તુષારભાઈ ગણાત્રાની રજૂઆત

✍️ Reporter: dhruvin muliya 🗓 13 Sep 2026, 12:08 AM 👁 166
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના સંસદસભ્યશ્રીને તાલુકા પંચાયત ચેરમેને કરી માંગ, સુરવો ડેમ ભરાય તો વિસ્તારને થશે લાભ.

તાલુકા પંચાયતના ચેરમેન તુષારભાઈ ગણાત્રાની માંગ
• સુરવો ડેમ ભરવા માટે સંસદસભ્ય ભરતભાઈ સુતરીયાને રજૂઆત
• 'સૌની યોજના' હેઠળ ડેમ ભરવાની માંગ
• સુરવો ડેમ ભરાતા વિસ્તારને થશે પાણીનો લાભ
📲Get App