🔥 TRENDING Nitesh Tiwari's 'Ramayana' Hits ₹650 c... Haryana postpones final SIR roll to De... Haryana Athlete Who Ran From SAI Locat... CBI Nabs Haryana GST Officer for Rs 10... Pro Hockey League 2026 kicks off today... Punjab National Bank Shares Reach Fres...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં નાસિરનગરના વિવાદિત ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે ડીસીપી નકુમની તપાસ પદ્ધતિ પર કડક પ્રશ્નો
Crime

સુરતમાં નાસિરનગરના વિવાદિત ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે ડીસીપી નકુમની તપાસ પદ્ધતિ પર કડક પ્રશ્નો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Sep 2026, 08:58 PM 👁 101
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત હાઈકોર્ટે નાસિરનગર, સુરતમાં થયેલ વિવાદિત ડિમોલિશન પ્રકરણમાં ડીસીપી નકુમની ભૂમિકા અને તપાસ પદ્ધતિને લગતા કડક પ્રશ્નો કર્યા.

ગુજરાત હાઈકોર્ટમાં નાસિરનગર, સુરતમાં કરાયેલ વિવાદિત ડિમોલિશન પ્રકરણની સુનાવણી યોજાઈ.

સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે તત્કાલીન ડીસીપી નકુમની ભૂમિકા અને તપાસ પદ્ધતિને લગતા કડક પ્રશ્નો ઉપસ્થિત કર્યા.

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી કે, ન્યાયિક પ્રક્રિયામાં તપાસ માત્ર નિષ્પક્ષ હોવી પૂરતી નથી; તપાસ સંપૂર્ણપણે તટસ્થ દેખાવા પણ આવશ્યક છે.

આ નિવેદન દ્વારા હાઈકોર્ટે તપાસની પારદર્શિતાને સુનિશ્ચિત કરવા અને કાયદાની અમલવારીમાં વિશ્વાસ જાળવવા માંગ્યું.
📲Get App