🔥 TRENDING ਹੋਟਲ ਵਿੱਚ ਕਤਲ ਦੇ ਬਾਅਦ ਗੰਜਾ ਲੁਕਾਉਣ ਦੀ ਕ... गोपालगंज पहुंचे राजद सुप्रीमो लालू प्र... ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ

રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ

✍️ Reporter: Anil Vaghela 🗓 06 Sep 2026, 08:32 PM 👁 101
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી આ રથયાત્રા ત્યાથી નીકળી અને મુખ્ય બજાર મા ફરેલ હતીરાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી હતી અમરીશભાઈ ડેર મહા આરતીનો લાભ લીધો હતો જેન્તીભાઈ જાની, પિન્ટુભાઈ માધવ મટકી ગ્રુપ ત્યાંથી શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી હતી
📲Get App