🔥 TRENDING ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બાઇક સ્ટંટ: કાયદો-વ્યવસ્થાની નવી પડકાર
Local

રાજકોટમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બાઇક સ્ટંટ: કાયદો-વ્યવસ્થાની નવી પડકાર

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 05 Sep 2026, 06:50 PM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બાઇક પર બેફામ સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સામે આવ્યો, જેનાથી જાહેર રસ્તાઓ પર જોખમ વધ્યું.

રાજકોટમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બાઇક પર બેફામ સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સામે આવ્યો, જેનાથી જાહેર રસ્તાઓ પર જોખમ વધ્યું.

આવી હરકતો અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે.

કાયદો-વ્યવસ્થાની સામે ફરી સવાલો ઉઠે છે કે આવી વર્તણૂક પર કડક કાર્યવાહી ક્યારે થશે?

કાયદો સૌ માટે સમાન છે કે નહીં, એ પ્રશ્ન પણ ઉઠ્યો છે.
📲Get App