🔥 TRENDING New Upside‑Down Swimming Insect Discov... Amaravati and Bharat Future City Unvei... Odisha schools shut on Nov 20 as Cyclo... Accused in Andhra Chainsaw Attack Disc... Gujarat’s lone tiger could soon get tw... Gujarat awards Rs 438 crore scholarshi...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દિયોદરમાં પોલીસનું વાહન ચેકિંગ હાથ ધરાયું

દિયોદરમાં પોલીસનું વાહન ચેકિંગ હાથ ધરાયું

✍️ Reporter: Lalabhai Devrmbhali Solanki(Darji) 🗓 02 Sep 2026, 10:40 PM 👁 142
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિયોદરમાં પોલીસનું વાહન ચેકિંગ હાથ ધરાયું ગાડીઓ ના કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ:
આદર્શ હાઈસ્કૂલ પાસે ત્રણ રસ્તા પર કાર્યવાહી, ટ્રાફિક જાગૃતિ પણ ફેલાવી


વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર, દિયોદર પોલીસે આજે સાંજે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દિયોદરની આદર્શ હાઈસ્કૂલ આગળ આવેલા ત્રણ રસ્તા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ચેકિંગ દરમિયાન, વાહનોના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મો હટાવવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક નિયમો વિશે લોકોને માહિતગાર પણ કર્યા હતા.

દિયોદરના નાયબ પોલીસ અધિક્ષક અને પીઆઈના માર્ગદર્શન હેઠળ આ ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો.
📲Get App