🔥 ट्रेंडिंग ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા નગરપાલિકા ના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલની વીરમગામમાં બદલી
स्थानीय

ધાંગધ્રા નગરપાલિકા ના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલની વીરમગામમાં બદલી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 25 अग. 2026, 02:04 PM 👁 104
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા નગરપાલિકા ના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલને વીરમગામમાં નવો પોસ્ટ સોંપવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા નગરપાલિકા ના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલને વીરમગામમાં નવો પોસ્ટ સોંપવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જારી કરાયેલ આદેશ મુજબ તેમની હાલની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી અને વીરમગામમાં નવું કાર્યાલય શરૂ કરવામાં આવશે. તેમની જગ્યાએ ભદ્રેસપટેલ ને ધાંગધ્રા નગરપાલિકા ના નવા ચીફ ઓફિસર મુકાયાછે

આ ટ્રાન્સફર નગરપાલિકા ના અધિકારીય વ્યવસ્થામાં થયેલ સામાન્ય ફેરફારોને દર્શાવે છે. અધિકારીને નવી જગ્યાએ તેમની નિમણૂક માટે જરૂરી સહાય અને સ્રોતો પ્રદાન કરવામાં આવશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App