રામોલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી કેસમા આરોપી મળી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે 7 મહિના પહેલા દાખલ થયેલ ફરિયાદ આજે ચોર ઝડપાયા છે