🔥 TRENDING ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,... सेक्टर 12 स्थित श्री श्याम मंदिर में भ... ବାଲେଶ୍ବର ଜିଲ୍ଲାରେ ସମସ୍ତ ସ୍କୁଲ ଓ ଅଙ୍ଗନବ... ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, ડ્રાઇવરને ફાયર ટીમે બચાવ્યો
Local

ભરૂચમાં બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, ડ્રાઇવરને ફાયર ટીમે બચાવ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 18 Aug 2026, 06:17 PM 👁 126
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં, એક ટ્રકના ડ્રાઇવરને કેબિનમાં ફસાઈને ફાયર ટીમે સુરક્ષિત બહાર કાઢ્યો.

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર સર્જાયો. ટક્કર બાદ એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો.

ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ભારે જહેમત બાદ ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યો.

ઈજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.
📲Get App