🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O... Six Nehru-era Decisions Identified as...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિકાસના દાવાઓ વરચે કાદવ કીચડ માંથી નીકળી અંતિમ યાત્રા

વિકાસના દાવાઓ વરચે કાદવ કીચડ માંથી નીકળી અંતિમ યાત્રા

✍️ Reporter: Bhavik Solanki 🗓 11 Jul 2026, 10:25 PM 👁 141
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા નજીક વાઘોડિયાની ગુતાલ એમ.પી. વસાહતમાં રોડના અભાવે કાદવ-કીચડ વચ્ચે અંતિમયાત્રા કાઢવાની નોબત આવી. કરોડોના બજેટ છતાં મૂળભૂત સુવિધાનો અભાવ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
📲Get App