🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા પંથકમાં વરસાદી માહોલ
National

રાજુલા પંથકમાં વરસાદી માહોલ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 16 Aug 2026, 12:14 PM 👁 117
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એક તરફ ગરમીનો માહોલ હોય ત્યારે આ વરસાદ થી થઈ રાહત

અમરેલી - રાજુલા પંથકમાં વરસાદી માહોલ

રાજુલા શહેર અને હિંડોરણા સહીત આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા

રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા

ખેડૂતો સારા વરસાદની રાહ જોય બેઠા છે
📲Get App