🔥 TRENDING Maharashtra CM Fadnavis Unveils A.R. R... CJP’s Dipke, Das, Ranka to Host Youth... India to Clean Heritage Sites Starting... Five-Century Palace Falls into Neglect... Samaleswari SC Set to Clash with Nagal... MCPCR Holds Consultative Meeting on Ch...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

આજ રોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વહિયા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો તેમજ માનનીય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા

✍️ Reporter: Dabasara Rohithbhai Arvindbhai 🗓 15 Aug 2026, 02:30 PM 👁 412
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુલ નું લોકાર્પણ કરવામાં આવ્યું

માનનીય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા તથા ધારાસભ્ય કાળુભાઇ ડાભી જીલ્લા કલેકટર શ્રી હર્ષદભાઈ વોરા બરવાળા શ્રી મામલતદાર
સાહેબ ની ખાસ ઉપસ્થિત રહી હતી ઘણા બધા સમાજીક આગેવાનો પણ હતા ગામ.વહિયા તાલુકો. બરવાળા જીલ્લો બોટાદ.......
📲Get App