🔥 TRENDING କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... Rajasthan Power Corp to Conduct JE Rec... How to Check Rajasthan 2026 Panchayat... ED Seizes Properties Worth Rs 16 Cr in... स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરના સચિવાલયમાં આગ લાગવાની ઘટના
Local

ગાંધીનગરના સચિવાલયમાં આગ લાગવાની ઘટના

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 Aug 2026, 11:00 AM 👁 162
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના સચિવાલયના બ્લોક નંબર 9માં આગ લાગવાની ઘટના સામે આવી છે, જે બેઝમેન્ટ વિસ્તારમાં થઈ હતી.

ગાંધીનગરના સચિવાલયના બ્લોક નંબર 9માં આગ લાગવાની ઘટના બની છે. આગ બેઝમેન્ટ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સવારે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે તપાસ ચાલુ છે.
📲Get App