🔥 TRENDING उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ઉગલવાણ ગામના ગ્રામજનો માટે અગત્યની જાહેર સૂચના આપવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત યાદીમાં નામ ધરાવતા પાત્ર લાભાર્થીઓનાં આયુષ્માન કાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 16 Oct 2026, 02:41 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉગલવાણ ગામના ગ્રામજનો માટે અગત્યની જાહેર સૂચના આપવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત યાદીમાં નામ ધરાવતા પાત્ર લાભાર્થીઓનાં આયુષ્માન કાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે

*ઉગલવાણ ગામના ગ્રામજનો માટે અગત્યની જાહેર સૂચના*

ગામના તમામ ભાઈઓ ને જણાવવાનું કે

આ યાદીમાં જે લાભાર્થીઓનાં નામ છે તેમના માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) આયુષ્માન કાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે

આ કાર્ડ દ્વારા પાત્ર લાભાર્થીઓને નિયમો અને યોજનાની પાત્રતા મુજબ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં સારવાર માટે ₹10 લાખ સુધીની સહાય લાગુ

*સ્થળ:* ગ્રામ પંચાયત કચેરી ઉગલવાણ
*




*ખાસ નોંધ:* જેમનાં નામ યાદીમાં છે તેમણે આ તકનો લાભ લેવા સમયસર હાજર રહેવું
📲Get App