🔥 ट्रेंडिंग छत्तीसगढ़ ने 6,691 गांवों के लिए 733 क... लखनऊवाल में एएपी ने पूर्व विधायक के कि... पंजाब हाई कोर्ट ने पीसीएस परीक्षा परिण... पीएम मोदी और असम सीएम ने GTA VI लॉन्च... असम के सीएम हिमंत बिस्वा सरमा ने वित्त... जोरहाट DTO ने सेना के वाहन विवाद को स्...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કાલાવડની નિકાસમાં સ્માર્ટ મીટર લગાવતી PGVCL ટીમને ધમકી, એક સભ્ય પર ગુનો

✍️ रिपोर्टर: VIKRAM PATA 🗓 13 अक्टू. 2026, 06:42 PM 👁 127
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

PGVCLની બુદ્ધિતાથ ટીમ કાલાવડના નિકાસમાં સ્માર્ટ મીટર લગાવતી વખતે ધમકીનો સામનો કરે છે અને એક સભ્ય પર ગુનો કરવામાં આવ્યો.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીમાં અવરોધ ઊભો કરી PGVCLના કર્મચારીઓ સાથે ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપસર રફીકશા કાદરશા શાહમદાર સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાયો છે. 8 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં આરોપીએ સ્માર્ટ મીટર લગાવવા નહીં દેવાની વાત કરી પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ છે.

કોન્ટ્રાક્ટના કર્મચારીએ બનાવનો વીડિયો ઉતાર્યો હતો, જે પોલીસને રજૂ કરાયો છે. પોલીસે BNSની કલમ 221, 351(2), 351(3) અને 352 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App