🔥 ट्रेंडिंग सेविसेज़ बनाम नागालैंड: 19 नवंबर 2026... नागालैंड का संयुक्त बिक्री दिवस दिखाए... नागालैंड विश्वविद्यालय में अंतरराष्ट्र... मणिपुर में सेना वाहन दुर्घटना में दो म... सिक्किम बनाम मणिपुर: 20 नवम्बर 2026 के... मणिपुर उच्च न्यायालय ने पुलिस को गिरफ्...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
PGVCL ભુજ શહેર-૨ કચેરી દ્વારા જાહેર વીજકાપની સૂચના.

PGVCL ભુજ શહેર-૨ કચેરી દ્વારા જાહેર વીજકાપની સૂચના.

✍️ रिपोर्टर: Haresh Maheshwari 🗓 27 सित. 2026, 06:31 PM 👁 118
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
PGVCL ભુજ શહેર-૨ કચેરી દ્વારા જાહેર વીજકાપની સૂચના.
જરૂરી સમારકામના કારણે 11 KVના વિવિધ ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે.
વીજકાપનો સમય મુખ્યત્વે સવારે 8:00થી સાંજે 4:00 વાગ્યા સુધી રહેશે.
28 સપ્ટેમ્બર: સન્તોષનગર ફીડર — સંબંધિત વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ.
29 સપ્ટેમ્બર: સેવન સ્ટાર ફીડર — વિવિધ સોસાયટી અને આસપાસના વિસ્તારો અસરગ્રસ્ત.
30 સપ્ટેમ્બર: ભીડ ગેટ ફીડર — સેવન ચોક, વોકડા ફળિયા, ભીડ ગેટ વિસ્તાર વગેરે.
1 ઓક્ટોબર: રોમાણા ફીડર — અમનનગર, ખારીનાઈ રોડ, ગુલાબનગર વગેરે.
2 ઓક્ટોબર: એરપોર્ટ રોડ ફીડર — નાગોર રોડ, મંગલમ રેસિડેન્સી, મહિલા આશ્રમ વિસ્તાર વગેરે.
3 ઓક્ટોબર: કેમ્પ ફીડર અને સન્તોષનગર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
નોંધ: કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.
📲Get App