🔥 ट्रेंडिंग தலைஞாயிறு வேளாண்மை உதவி இயக்குனர் அலுவ... राष्ट्रीय लोक अदालत को लेकर शेखपुरा मे... जैसलमेर में पंचायत समिति व जिला परिषद... नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव... अज़म खान: आज का कांग्रेस नेतृत्व 1992...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

OLX પર સસ્તા iPhoneની લાલચ આપી સાઇબર ઠગાઈ કરનાર આરોપીને ખાંભા પોલીસે ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 17 अक्टू. 2026, 12:11 AM 👁 83
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
OLX પર સસ્તા iPhoneની લાલચ આપી સાઇબર ઠગાઈ કરનાર આરોપીને ખાંભા પોલીસે ઝડપી પાડ્યો
રાજુલા OLX પર ફેક એકાઉન્ટ બનાવી સસ્તા iPhoneની લાલચ આપીને લોકો સાથે સાઇબર ઠગાઈ કરવાના કેસમાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. ખાંભા પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે.
પોલીસના પોસ્ટર મુજબ, પકડાયેલા આરોપીનું નામ જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ગાલા છે. તે મૂળ વાસાવડ, આલીધરા રોડ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથનો રહેવાસી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. હાલ તે રાજકોટ ખાતે રહેતો હોવાનું જણાવાયું છે.
આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં પોલીસ કર્મચારીઓ મનીષસિંહ ઝાલા ધર્મેશભાઈ ઠાકર ભાવેશભાઈ બુધેલા અને ફારુકભાઈ પઠાણ
📲Get App