વિરમગામમાં આઇકોનિક કોમ્પલેક્ષમાં હાલ મેળા જેવો માહોલ જોવા મળે છે જ્યાં Nexus exibition માં લાગેલ વેરાયટીઓ જોવા તથા નાના છોકરાઓ માટે અવનવી રાઇડ્સ સાથે ખાણી પીણી નો આનંદ માણ્યો