🔥 TRENDING गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O... Six Nehru-era Decisions Identified as... International Film Festival of India i...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
NDPSનો કેશ શોધી કાઢતી કપરાઈ પોલીસ ટીમ..

NDPSનો કેશ શોધી કાઢતી કપરાઈ પોલીસ ટીમ..

✍️ Reporter: Bhavik Solanki 🗓 11 Jul 2026, 10:24 PM 👁 135
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વનસ્પતિજન્ય સુકો પદાર્થ ગાંજાનો જથ્થો ૫૫૮ ગ્રામ કિ.રૂ.૨૭,૯૦૦/- મળી કુલ્લે કીંમત રૂપિયા ૭૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી NDPSનો કેશ શોધી કાઢતી કપરાઈ પોલીસ ટીમ......

પકડાયેલ આરોપીનુ નામઃ-

(૧) લાલસિંહ ઉર્ફે લાલો કરણસિંહ ઉર્ફે કનુભાઇ રાઠોડ

પકડવાના બાકી આરોપી :-

(૧) અશ્વીનીકુમાર રહે. રેલ્વે પટરી પાસે, સુરત
📲Get App