🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે મહિલા દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે ત્રિપક્ષીય MoU સંપન્ન

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 10:08 AM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે મહિલા દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે ત્રિપક્ષીય MoU સંપન્ન; ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC), સહકાર વિભાગ અને પશુપાલન વિભાગ વચ્ચે થયા સમજૂતી કરાર...

આ ત્રિપક્ષીય સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો, રાજ્યના સુદૃઢ ડેરી સહકારી માળખા અને પશુપાલન વિભાગની ટેકનિકલ સેવાઓ વચ્ચે પરસ્પર સંકલન સુનિશ્ચિત કરવાનો...

સ્વસહાય જૂથો, સંસ્થાકીય ધિરાણ અને ડેરી સહકારી માળખાના ત્રિવેણી સંગમથી ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાને મળશે નવી પાંખો : કૃષિ મંત્રીશ્રી
📲Get App