મુંબઇમાં ટાઇગર શ્રોક પર કાયરિંગનો Live વિડિયો
Watch on:
▶️ YouTube
મુંબઈમાં ટાઇગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગની ઘટનાનો LIVE વીડિયો સામે આવ્યોબોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવાયાની ઘટનાથી મુંબઈમાં ચકચાર મચી છે. ઘટનાની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેનિ્સક ટીમો સકિ્રય થઈ છે. અહેવાલો મુજબ, ટાઇગર શ્રોફ સુરકિ્ષત છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.