🔥 ट्रेंडिंग ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહીસાગર LCB ની મોટી કાર્યવાહી - UP નો દારૂ માફિયા PASA માં ભુજ જેલ ભેગો

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 31 अक्टू. 2026, 08:11 PM 👁 103
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર LCB ની મોટી કાર્યવાહી - UP નો દારૂ માફિયા PASA માં ભુજ જેલ ભેગો

નમસ્કાર, મહીસાગરથી સૌથી મોટા સમાચાર.

મહીસાગર પોલીસનો દારૂ માફિયાઓ સામે સૌથી મોટો સપાટો.

પંચમહાલ ગોધરા રેન્જના આઈજી શ્રી વિધિ ચૌધરી સાહેબ, અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબની સુચનાથી, LCB ટીમે મોટી કાર્યવાહી કરી છે.

દારૂની હેરાફેરી કરતા ઉત્તર પ્રદેશના શખ્સ, સતેન્દ્રપાલ બલવિરસિંગ જાદવ, રહે દિબીયાપુર, ઔરૈયા વિરુદ્ધ PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

LCB પી.આઈ. શ્રી એમ. કે. ખાંટ સાહેબ દ્વારા પુરાવા એકત્ર કરી દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રીએ PASA વોરંટ ઈસ્યુ કર્યું હતું.

આરોપીની અટકાયત કરી, તેને ભુજની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો
📲Get App