🔥 TRENDING West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui... Bihar Launches New Police Data Centre,...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગરમાં LCB દ્વારા 56 તોલા સોનાના બિસ્કિટ કબજે, ચાર નોકર અને એક મહિલા ધરપકડ..
Local

સુરેન્દ્રનગરમાં LCB દ્વારા 56 તોલા સોનાના બિસ્કિટ કબજે, ચાર નોકર અને એક મહિલા ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Sep 2026, 08:50 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગરમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હેઠળ 56 તોલા સોનાના બિસ્કિટ અને 85 લાખથી વધુની ચોરીની વસ્તુઓ કબજે કરી, ચાર નોકર અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી..

સુરેન્દ્રનગરમાં-:
સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 56 તોલા સોનાના બિસ્કિટની ચોરીની તપાસમાં સફળતા મળી.ચોરી 3 મહિના પહેલા લીંબડી રામદર્શન સોસાયટીમાં રહેણાક મકાનમાં થઈ હતી,જ્યાં મકાન માલિક નોકર તરીકે ફરજ બજાવતા ઈસમોએ ચોરી કરી..

ચોરીનો કુલ 85 લાખથી વધુનો માલ કબજે કરવામાં આવ્યો, જેમાં 83 લાખની કિંમતના સોનાના બિસ્કિટ મળી.ચાર ઈસમો અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી અને તેમને લીંબડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા.
📲Get App