🔥 ट्रेंडिंग કરજણમાં NDPS આરોપી કાળુભાઈ વલિમહમદ પઠા... केरल में आज अलग-अलग बारिश और गरज-बौछार... चंडीगढ़ नगर निगम चुनाव: कांग्रेस ने उम... बीपीसीएल ने एंड्र प्रदेश में 1.26 लाख... मुजफ्फरपुर में एनएच-77 पर बस में लगी आ... ईशान किशन का जमुई आगमन: जिलाधिकारी नवी...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

LCB પાલનપુરે બકરા ચોર ટોળકી પકડ્યો,10 ગુનાઓનો ભેદ ઉકેલાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 नव. 2026, 03:52 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં છાપી, વડગામ, ગઢ અને કાકોશી પોલીસ સ્ટેશનોમાં થયેલી બકરા અને ઘેટા ચોરીની 10 ઘટનાઓની તપાસમાં LCB પાલનપુરે મુખ્ય આરોપી અમરતજી બાબુજી ઠાકોરને ધરપકડ કરી, રૂ.5,00,500 મૂલ્યનું મુદ્રામાલ કબજે કર્યું..

બનાસકાંઠામાં-:
LCB પાલનપુરે મોટા પાયે બકરા અને ઘેટા ચોરીની ટોળકી સામે સફળ કામગીરી કરી. છાપી અને વડગામ પંથકમાં છેલ્લા ત્રણ વર્ષથી ચોરી કરતા સિદ્ધપુરના સેંસા ગામની ટોળકીનું નેતૃત્વ કરતો અમરતજી બાબુજી ઠાકોર (રહે.સેંસા, તા.સિદ્ધપુર)ને પોલીસે ઝડપ્યો.ધરપકડ સમયે અધિકારીઓને મહિન્દ્રા બોલેરો ગાડી,વાયર કાપવાના સાધનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.5,00,500નું મુદ્રામાલ કબજે કરવામાં આવ્યું.પ્રાથમિક તપાસમાં છાપી,વડગામ,ગઢ અને કાકોશી પોલીસ સ્ટેશનોમાં થયેલી બકરા ચોરી સહિત કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો.આ ગુનાઓમાં મુખ્ય સૂત્રધાર તરીકે રાજુજી બાબુજી ઠાકોર સહિત અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી છે.અન્ય અનેક આરોપીઓ હાલ ફરારમાં છે,જેના કારણે તપાસ ચાલુ રહેશે..

પ્રશંસનીય કામગીરી કરનાર પ્રશસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં આર જી ચૌધરી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર,આર બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર..,યાજ્ઞિકકુમાર રતુભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,બળવંતસિંહ મોતીસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,પ્રકાશભાઈ માવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,આશિષભાઈ કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,મુકેશભાઈ શ્રોફ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,વિજયકુમાર બાબુલાલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,લાલજી રતુજી હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,રાજેશકુમાર રઘુનાથભાઈ હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,નાથુભાઈ ભીખાભાઈ હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,અંકિતકુમાર મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,મહેશભાઈ ધુળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર જેવા અધિકારી અને કર્મચારીઓએ આ સફળતા હાંસલ કરવામાં યોગદાન આપ્યું.આ કામગીરીથી બનાસકાંઠા જિલ્લામાં પશુ ચોરી સામે કડક પગલાં લેવા અને સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
📲Get App