🔥 TRENDING BJP aims for clean sweep in Udaipur mu... Cyclone Akvan to Bring Three Days of R... Vanghmun Village Council and Bargul Gr... Himachal Pradesh CM reports over 1,300... Himachal Pradesh Minister’s Op Sindoor... Opposition MPs clash in Himachal Assem...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Junagadh–Somnath Highway Accident Claims Couple from Tinmas Village
Local

Junagadh–Somnath Highway Accident Claims Couple from Tinmas Village

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 10 Jul 2026, 02:55 PM 👁 172
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Junagadh–Somnath Highway પર વંથલી નજીક હોનેસ્ટ હોટલ પાસે ગમખ્વાર અકસ્માતમાં ટીનમસ ગામના દંપતીનું કરુણ મોત થયું.

આજે Junagadh–Somnath Highway પર વંથલી નજીક હોનેસ્ટ હોટલ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. ટીનમસ ગામના દંપતી બાઈક પર પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી કારે તેમની બાઈકને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને વંથલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
📲Get App