🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

IDFC બેંકનો 52,878 કરોડ રૂપિયામાં સોદો પાર: દેશની મોટી નાણાકીય ડીલ

✍️ Reporter: પ્રદીપસિંહ માવી 🗓 17 Oct 2026, 08:31 PM 👁 93
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

IDFC બેંકના વેચાણનો સોદો લગભગ 52,878 કરોડ રૂપિયામાં પાર પડ્યો છે. આ ડીલ દેશની મોટી નાણાકીય લેવડદેવડ પૈકીની એક ગણી શકાય.

IDFC બેંકના વેચાણનો સોદો લગભગ 52,878 કરોડ રૂપિયામાં પાર પડ્યો છે. આ ડીલ દેશની મોટી નાણાકીય લેવડદેવડ પૈકીની એક ગણી શકાય.

આ સોદા અંગે દેશની જનતામાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. સરકાર દ્વારા કેટલીક કંપનીઓના વેચાણ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, ત્યારે હવે બેંકના વેચાણનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

આ નાણાકીય લેવડદેવડ દેશના આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તેના પરિણામો પર સૌની નજર રહેશે.
📲Get App