🔥 TRENDING असुद्दीन उबैशी ने चंद्र शेखर आजाद को म... Atul Kumar Rajasthan United eye back-to-back wins... Hisar-Jodhpur Express Resumes Operatio... Drone discovered in residential area n... କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.બોટાદ ખાતે ફરજ બજાવતા GRD કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ રૂ.૨૨,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.બોટાદ ખાતે ફરજ બજાવતા GRD કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ રૂ.૨૨,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

✍️ Reporter: Naresh katua 🗓 03 Oct 2026, 12:12 PM 👁 91
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.બોટાદ ખાતે ફરજ બજાવતા GRD કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ રૂ.૨૨,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદીના ભત્રીજાને ખોટી નંબર પ્લેટ લગાવીને બાઈક ચલાવતા હોવાની શંકાને આધારે ગુનો દાખલ ન કરવા માટે આરોપીએ માંગી હતી| લાંચ..
📲Get App