🔥 TRENDING उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

આજરોજ કોડીનાર મુકામે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન, GRCA ગીર સોમનાથ તથા સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, ગીર સોમનાથ દ્વારા આયોજ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 14 Nov 2026, 06:29 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ ગૌરવપૂર્ણ પ્રસંગે પૂર્વ ADGP શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ, કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.. શિક્ષણ ક્

આજરોજ કોડીનાર મુકામે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન, GRCA ગીર સોમનાથ તથા સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, ગીર સોમનાથ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ તથા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર બિરાજમાન યુવાનોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું..

આ ગૌરવપૂર્ણ પ્રસંગે પૂર્વ ADGP શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ, કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા..

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર બિરાજમાન યુવાનોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવાનો આ સુંદર પ્રયાસ ખરેખર પ્રેરણાદાયી છે..

આવા આયોજનો સમાજના યુવાનોમાં શિક્ષણ, સંસ્કાર અને પ્રગતિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે..

આ સુંદર આયોજન બદલ આયોજકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ..

શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ Jigarsinh Rajput BJP Gujarat BJP OBC Morcho Gujarat BJP OBC Morcha Baba Rabari Aal માનસિંહ ભાઈ પરમાર સમર્થકો
📲Get App