🔥 TRENDING High Court scolds state over incomplet... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

હિંમતનગર GMERS મેડિકલ કોલેજમાં વિશ્વ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહનું કાર્યક્રમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 05:32 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર GMERS મેડિકલ કોલેજમાં એન્ટિબાયોટિકના યોગ્ય ઉપયોગ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં નાગરિકોને તબીબી સલાહ વિના એન્ટિબાયોટિક ન લેવાની અપીલ કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
વિશ્વ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહની અંતર્ગત હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં એન્ટિબાયોટિક દવાઓના યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું..

નાગરિકોને તબીબી સલાહ વિના એન્ટિબાયોટિક દવાઓ ન લેવા માટે અપીલ કરવામાં આવી,જેથી એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની સમસ્યા ઘટાડવામાં સહાય મળે.
📲Get App