🔥 TRENDING Azam Khan mocks Asaduddin Owaisi with... Mizoram’s environmental watchdog urges... Mizoram and Assam Agree to Maintain St... Gorakhpur UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૂરજબારી ટોલ પ્લાઝા પર દાદાગીરી! ઓવરલોડ ડમ્પરોનો આતંક, બૂમ બેરિયર તોડીને બળજબરીથી પસાર થવાની ઘટનાઓમાં વધારો; કર્મચારીને છરી બતાવી ધમકી આપવાના કેસમાં FIR નોંધાઈ

✍️ Reporter: Naresh katua 🗓 23 Oct 2026, 11:15 AM 👁 105
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૂરજબારી ટોલ પ્લાઝા પર દાદાગીરી! ઓવરલોડ ડમ્પરોનો આતંક, બૂમ બેરિયર તોડીને બળજબરીથી પસાર થવાની ઘટનાઓમાં વધારો; કર્મચારીને છરી બતાવી ધમકી આપવાના કેસમાં FIR નોંધાઈ સૂરજબારી, ગુજરાત 23 ઑક્ટોબર, 2026: સૂરજબારી ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર પરિસિ્થતિ| સામે આવી છે. આરોપ છે કે અનેક ઓવરલોડ ડમ્પરો ટોલ પ્લાઝા પરની| નિર્ધારિત પ્રકિ્રયાનું પાલન કર્યા વિના બળજબરીથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન બૂમ બેરિયર તોડીને ટોલ પ્લાઝાની સંપતિ્તને નુકસાન| પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી ઘટનાઓને કારણે ટોલ સંચાલન ખોરવાવાની સાથે કર્મચારીઓની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે આ જ ક્રમમાં, 21 ઑક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 7:15 વાગ્યે| સૂરજબારી ટોલ પ્લાઝા પર એક ગંભીર ઘટના બની હતી. પ્રાથમિક| માહિતી અનુસાર, ગેરકાયદે ખનન સાથે સંકળાયેલું હોવાની શંકા ધરાવતા એક ઓવરલોડ વાહને બૂમ બેરિયર તોડીને બળજબરીથી| પસાર થવાનો પ્રય
📲Get App