🔥 TRENDING Film Production Begins in Flatonia, Fa... Tongsum Tourism Festival Highlights Da... Sikkim Selects 23-Member Team for Nati... Sikkim Governor Reviews Development Pr... Bengal to Face Mizoram in 20 November... 17 Mizoram firms awarded green certifi...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

અદાણી ગેસનું CNG ભાવ ફરી વધ્યું, નવી કિંમત ₹101થી ઉપર..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 05 Nov 2026, 10:59 PM 👁 92
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અદાણી ગેસે 13 દિવસમાં બીજી વાર CNG ભાવમાં વધારો કર્યો, નવા ભાવમાં હવે ₹101 પ્રતિ કિલોગ્રામથી વધુ છે..

અદાણી ગેસ કંપનીએ CNG ના ભાવમાં ફરી વધારો કર્યો, જે 13 દિવસમાં બીજી વાર છે.નવા દરમાં CNG નો ભાવ હવે પ્રતિ કિલોગ્રામ ₹101ને પાર કરી ગયો છે.આ વધારો દિવાળી પૂર્વે કરવામાં આવેલ અગાઉના વધારો સાથે જોડાયેલો છે,જેમાં કંપનીએ ભાવમાં ₹2.30 નો વધારો કર્યો હતો..

CNG ના ભાવમાં આ વધારાથી ગ્રાહકોને વધતા ખર્ચનો સામનો કરવો પડશે, જ્યારે કંપનીએ બજારની માંગ અને ઇંધણની કિંમતોમાં થયેલા ફેરફારોને કારણે આ પગલું લીધું છે.અદાણી ગેસે ભાવમાં થયેલા ફેરફારો વિશે સ્પષ્ટતા આપી નથી,પરંતુ આ નિર્ણયથી સ્થાનિક પરિવહન અને ઘરેલુ ઉપયોગમાં CNG નો ઉપયોગ કરનારાઓને અસર પડશે.
📲Get App