🔥 TRENDING Rahul Gandhi Responds to Pakistani Nat... Three Afghan Nationals Arrested in Jab... AERB Grants First Criticality Approach... Vishal Bhardwaj Says Aryan Khan Is Dis... Salman Khan Performs with Battalion in... Ramayana Breaks Record: Fastest Indian...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાડીમાં cMG પુરાવતા લોકો ખાસ આ વીડિયો જોઈ લૉ

કરજણના CNG પંપ પર બનેલી ઘટના જોઈ તમે પણડરી જથો!

ગાડીમાં cMG પુરાવતા લોકો ખાસ આ વીડિયો જોઈ લૉ કરજણના CNG પંપ પર બનેલી ઘટના જોઈ તમે પણડરી જથો!

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 03 Oct 2026, 01:02 PM 👁 76
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાના જિલ્લાના કરજણ પાસે આવેલા હાઇવે પર CNG પંપ પર ગાડી મા ગેસ પુરાવતી વખતે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ ની તીવ્રતા એટલી બધી હતી ગાડી ના પતરા અને સ્પેરપાર્ટ હવામાં ઉડી ગયા હતા.
જો કે ગેસ પૂરાવતી વખતે કારમાં બેઠેલા લોકો નીચે ઊભા હતા એટલે મોટી જાનહાની અટકી હતી
📲Get App