🔥 TRENDING जैकी श्रॉफ और रेखा गुप्ता ने यमुना नदी... मार्क इंस्टीट्यूट ऑफ नर्सिंग में प्रवे... बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Canada Language Rules:
International

Canada Language Rules:

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 11:50 AM 👁 106
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
Canada Language Rules: કેનેડામાં લેંગ્વેજ ટેસ્ટના નિયમો વધુ કડક, IELTS સ્કોરમાં છેતરપિંડી પર હવે સીધી કાર્યવાહી ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો પર અસર
કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે ઇમિગ્રેશનના ભાષા પરીક્ષણ નિયમો કડક બનાવ્યા છે. હવે IELTS/PTE સ્કોરની ફોટા સરખામણી સહિત સઘન ચકાસણી થશે. છેતરપિંડી સાબિત થતાં અરજી રદ થશે અને બીજી તક નહીં મળે.
📲Get App