🔥 TRENDING திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું ‘મોટું નિવેદન’! “E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો…”*

*Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું ‘મોટું નિવેદન’! “E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો…”*

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 07:30 PM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું ‘મોટું નિવેદન’! “E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો…”*

દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના (E20) પ્રોગ્રામને લઈને વાહન ચાલકો અને નિષ્ણાતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એન્જિન અને માઇલેજ પર પડતી અસરોના વિરોધ વચ્ચે હવે આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે.
📲Get App