🔥 TRENDING कार्तिक पूर्णिमा पर श्रद्धालुओं के आने... J&K Police Arrest Terrorist Wanted for... Kerala Murder Suspect Wanted Since 200... Munna Bhai M.B.B.S. to Return to Theat... Ramayana: Ranbir Film Earns ₹1,700 Cr... Shrima Shares Unseen Photo with Actres...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ ના APMC માં ખેડૂતોને કમોદ ડાગરના ૨૦૦ ના ભાવ મળ્યા નો આરોપ

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 26 Nov 2026, 02:40 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ ના APMC માર્કેટ યાર્ડ માં કમોદ ડાગરના 200 ના ભાવ બોલાતા ખેડૂતો એ હરાજી અટકાવી હતી, ખેડૂતોને કમોદ ના યોગ્ય ભાવ ના મળતા અસંતોષ ફેલાયો હતો ને કમોદ ને ગુજરી ને ગુજરાત -૧૩, ડાંગર ના પણ ભાવ ના મળતા હરાજી અટકાવી હતી ને **જય જવાન ને જય કિસાન ના નારા લગવાની તંગદિલી વાતાવરણ ઉભુ કરીને માહોલ ગરમ કર્યો હતો ને ખચૅ ને મહેનત ને આર્થિક મુશ્કેલીના હિસાબે ડાંગર નો ભાવ આપે એવી ઉગ્ર માંગ કરી છે
📲Get App