🔥 TRENDING ঢাক-ঢোলের তালে জমজমাট বেলডাঙার ঐতিহ্যব... Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી એલ.જી. હોસ્પિટલ અને મણિનગરને જોડતા AMTSના નવા ફીડર રૂટ શરૂ

અમદાવાદમાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી એલ.જી. હોસ્પિટલ અને મણિનગરને જોડતા AMTSના નવા ફીડર રૂટ શરૂ

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 03:32 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમય અને નાણાં બંનેની બચત...

અમદાવાદમાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી એલ.જી. હોસ્પિટલ અને મણિનગરને જોડતા AMTSના નવા ફીડર રૂટ શરૂ થતાં માત્ર ₹5ના નજીવા ભાડામાં મુસાફરો માટે મેટ્રો કનેક્ટિવિટી બની વધુ સરળ અને સુલભ...
📲Get App