🔥 TRENDING Josephine Estate in Goa Gets Fresh Rev... Four arrested in Pathankot car theft,... Delhi DMC Members' List Notification S... गांव-गांव तक डिजिटल बैंकिंग का संदेश प... *पांडरानी गांव में लगातार बारिश से किस... DA ''ਚ ਹੋ ਗਿਆ 7 ਫ਼ੀਸਦੀ ਦਾ ਵਾਧਾ ! ਸੈਣੀ...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિતેશભાઈ કરશનભાઈએ લાંચ માંગણી કરી,સુરત ગ્રામ્ય ACB પોલીસ દ્વારા ટ્રેપમાં પકડાયા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 08:54 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોલી ગામની વજનકાંટા ઓફિસમાં હિતેશભાઈ કરશનભાઈએ ₹5,000ની લાંચ માંગણી કરી,સુરત ગ્રામ્ય ACB પોલીસ દ્વારા ટ્રેપમાં પકડાયા..

21 નવેમ્બર 2026ના રોજ વડોલી ગામ, વડોલી વાક ત્રણ રસ્તાથી હાંસોટ જતા રોડ પર, ફરિયાદીની ડમ્પર ગાડીઓ ઓલપાડ કીમ રોડ ઉપર રેતી અને માટી ભરવા જતી હતી.આ દરમિયાન આરોપી હિતેશભાઈ કરશનભાઈએ ગાડી રોકી ઓવરલોડિંગ હોવાનો દાવો કરીને ₹8,000ની લાંચ માંગણી કરી.આ આરોપીએ પોતાના મોબાઇલમાં ₹3,000 ગૂગલ પે કરાવ્યું અને બાકી ₹5,000ની માંગણી કરી, પરંતુ ફરિયાદી તેને આપવા તૈયાર ન હતો.ત્યારબાદ આરોપીએ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ દાખલ કરી..

સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના એસ ડી ધોબી,પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમે ટ્રેપ ગોઠવીને આરોપીને પકડ્યો.ટ્રેપ દરમ્યાન આરોપીએ ₹5,000ની લાંચ સ્વીકારી, સ્થળ પર જ પકડાયો અને ગુનો કર્યો.લાંચની રકમ ₹5,000 પુનઃપ્રાપ્ત કરવામાં આવી અને કેસ નોંધાયો. તપાસ ચાલુ છે.
📲Get App