🔥 TRENDING ਹੋਟਲ ਵਿੱਚ ਕਤਲ ਦੇ ਬਾਅਦ ਗੰਜਾ ਲੁਕਾਉਣ ਦੀ ਕ... गोपालगंज पहुंचे राजद सुप्रीमो लालू प्र... ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડોદરા શહેર ના હાથીખાના વિસ્તારમાં AC બ્લાસ્ટની દુઘટર્ના માં દાઝેલી મહિલા મહેબુબા બેન મલેક નું સારવાર દરમિયાન મોત.

✍️ Reporter: Shahid Rathod 🗓 16 Oct 2026, 01:26 PM 👁 87
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા શહેર ના હાથીખાના વિસ્તારમાં AC બ્લાસ્ટની દુઘટર્ના માં દાઝેલી મહિલા મહેબુબા બેન મલેક નું સારવાર દરમિયાન મોત થયું છે.પરીવાર બહાર ગામ થી પરત ફરી ધરે AC ચાલુ કરતાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પરીવારના સભ્યો દાઝી ગયા હતા.આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા મૃતદેહને
વડોદરા સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
📲Get App