🔥 TRENDING Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr... Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધોરાજી સફૂરા નદીની હાલત જોઈ AAP નેતા ધાર્મિક માથુકિયા તંત્ર પર થયા લાલધૂમ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 14 Nov 2026, 09:41 AM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધોરાજી સફૂરા નદીની હાલત જોઈ AAP નેતા ધાર્મિક માથુકિયા તંત્ર પર થયા લાલધૂમ*

*જો તંત્ર દ્વારા વેલ સાફ કરવામાં નહીં આવે તો ઢોલ નગારા સાથે ધોરાજી નગરપાલિકાનો ઘેરાવ કરીશું: : ધાર્મિક માથુકિયા AAP*

*સફૂરા નદી વેલના કારણે આખી ઢંકાઈ ગઈ, પશુ પક્ષીઓ પાણી પીવા વલખાં મારી રહ્યા છે: ધાર્મિક માથુકિયા AAP*

*સફૂરા નદીની સફાઈ કરવાની લડત આપણે સાથે મળીને લડવાની જરૂરત છે: ધાર્મિક માથુકિયાની ધોરાજીના સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક આગેવાનોને અપીલ*

*જો નગરપાલિકાના લોકો હપ્તા લેવામાંથી નવરા થઈ ગયા હોય તો હવે સફૂરા નદીને ચોખ્ખી કરવાનું કામ કરો: ધાર્મિક માથુકિયા AAP*

*જો આ નદીની સફાઈ કરવામાં નહીં આવે તો ઢોલ નગારા સાથે નગરપાલિકા પર જઈ જવાબદારોને વેલનો હાર પહેરાવીશું: ધાર્મિક માથુકિયાની તંત્રને ચેતવણી*
📲Get App