🔥 TRENDING Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાડિયા વિસ્તારમાં 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી, ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ
Local

ખાડિયા વિસ્તારમાં 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી, ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 Sep 2026, 01:52 PM 👁 97
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું, જેના કારણે અફરાતફરી સર્જાઈ. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી રેસ્ક્યુ અને શોધખોળ શરૂ કરી.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું, જેના કારણે સ્થળ પર અફરાતફરી સર્જાઈ.

ઘટના સ્થળે રહેવાસીઓ અને પસાર થતા લોકો ચિંતિત થઈ ગયા, અવાજ અને ધૂળથી ભરેલું માહોલ.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી, કાટમાળમાં રેસ્ક્યુ અને શોધખોળની કામગીરી શરૂ કરી.

બચાવ કામગીરી ચાલુ છે.
📲Get App