🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; 8 વર્ષની માસૂમ બાળકી પર 'પોક્સો વિથ મર્ડર'ના ગુનામાં નરાધમને ફાંસીની સજા

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 08:54 AM 👁 80
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; 8 વર્ષની માસૂમ બાળકી પર 'પોક્સો વિથ મર્ડર'ના ગુનામાં નરાધમને ફાંસીની સજા

પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાયન્ટિફિક, ટેક્નિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા; પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર 35 દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે; નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઝડપી ન્યાય અપાવવા બદલ પોલીસ ટીમ અને ન્યાયતંત્રને અભિનંદન પાઠવ્યા...
📲Get App