🔥 TRENDING Balaghat Air Hostess Murder Case: Vide... ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ... West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા રાવપુરા માં 79 વેપારીઓ UPI MDR વિરોધે QR કોડ કાળા કરે
Business

વડોદરા રાવપુરા માં 79 વેપારીઓ UPI MDR વિરોધે QR કોડ કાળા કરે

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 03 Oct 2026, 11:12 AM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા રાવપુરા ખાતે 79 વેપાર એસોસિએશન દ્વારા UPI પર 0.4% MDR લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, જ્યાં વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંકી દીધા.

વડોદરા રાવપુરા ખાતે 79 વેપાર એસોસિએશન દ્વારા UPI પર 0.4% MDR લાગુ કરવાના નિર્ણય સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

વેપારીઓએ દુકાનોમાં QR કોડ કાળા કપડાથી ઢાંકી દીધા, જેથી UPI દ્વારા પગલું ન થાય.

ચેતવણી આપી છે કે જો નિર્ણય પાછો નહીં લેવાય તો નવરાત્રિ-દિવાળીમાં રોકડથી જ વ્યવહાર કરશે.

Need 24 News ના વડોદરા ડિસ્ટ્રિક્ટ મીડિયા રિપોર્ટર કુંતલભાઈ ચોકસી (મો: ૯૧૭૩૩૯૬૫૩૩) આ ઘટનાનું કવરેજ કરે છે.
📲Get App