🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન
मनोरंजन

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 08 अक्टू. 2026, 01:34 PM 👁 68
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું અવસાન થયું.

બોલિવૂડના જાણીતા અને પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના કારણે તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

તાત્કાલિક ધોરણે તબીબી ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચી CPR આપી તેમને મણિપાલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, દુર્ભાગ્યે સવારે 5:20 વાગ્યે ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નાના પાટેકરના અચાનક નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે તેમ કહી શકાય.
📲Get App