🔥 ट्रेंडिंग ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડિયાના હનુમાન ખીજડીયામાં દીપડાનો આતંક: કપાસની વાડીમાં 6 વર્ષના બાળક પર હુમલો
स्थानीय

વડિયાના હનુમાન ખીજડીયામાં દીપડાનો આતંક: કપાસની વાડીમાં 6 વર્ષના બાળક પર હુમલો

✍️ रिपोर्टर: dhruvin muliya 🗓 26 सित. 2026, 09:10 AM 👁 90
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હનુમાન ખીજડીયા ગામે કપાસની વાડીમાં રમતા 6 વર્ષના બાળક પર દીપડાએ માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે, જેથી તેને જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયો છે.

વડિયાના હનુમાન ખીજડીયા ગામે કપાસની વાડીમાં રમતા 6 વર્ષના બાળકના માથાના ભાગે દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. બાળકને પ્રથમ વડિયા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
📲Get App