🔥 ट्रेंडिंग बीएसईबी 2027 के 10वीं और 12वीं परीक्षा... पिरामल फार्मा ने बड़ी ब्लॉक डील की घोष... शरद पवार ने बारामती में गोविंद बागे की... ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਅੱਜ ਪਹੁੰਚਣਗੇ ਲੁਧਿਆਣਾ रायबरेली में भूसा भरते समय युवक कुएं म... बालेवाडी फाटा मेट्रो स्टेशन आज से खुला...
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા ઝોનમાં ત્રીજા સંતાન માટે રૂ.51,000 એફડી – કચ્છ કડવા પાટીદાર સમાજનું જનસંખ્યા પ્રોત્સાહન..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 25 नव. 2026, 04:05 PM 👁 51
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા ઝોનમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ત્રીજા સંતાનના જન્મ પર રૂ.51,000ની એફડી આપવાની યોજના જાહેર કરવામાં આવી, જેથી ઘટતી વસ્તીને પ્રોત્સાહન મળે..

સાબરકાંઠામાં-:
22 નવેમ્બર 2026 ના રોજ હિમતનગરના અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સાબરકાંઠા જોન દ્વારા નવમો સમૂહ લગ્નોત્સવ યોજાયો,જેમાં પાંચ જોડાઓએ પ્રભુતામાં પગલા મૂક્યા.સમાજના પ્રમુખ રસિક પટેલે જાહેરાત કરી કે હમણાં જ શરૂ કરાયેલ યોજનામાં જોનના વિસ્તારોમાં (હમીરગઢ, ઇકબાલગઢ, તારંગા, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, હિમતનગર, તલોદ, પ્રાંતિજ અને ગાંધીનગર) ત્રીજું સંતાન (પુત્ર કે પુત્રી) જન્મે તો રૂ.51,000ની એફડી સામાજિક નામે આપવામાં આવશે..

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર.પી.પટેલે નખત્રાણામાં આહ્વાન કરતા આ યોજનાની જરૂરિયાતને ઉજાગર કરી; સાબરકાંઠા ઝોનમાં માત્ર 15 થી 20 હજાર વસ્તી છે અને પાટીદાર સમાજની ઘટતી જનસંખ્યા માટે આ પ્રોત્સાહન મહત્વપૂર્ણ ગણાય છે.આ પગલાં દ્વારા ભવિષ્યમાં શિક્ષણ ખર્ચ જેવા પડકારોનું સામનો કરવા માટે પરિવારને આર્થિક સહાય મળે તેવી અપેક્ષા છે, અને સમાજમાં જનસંખ્યા વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે.
📲Get App